Khergam : ખેરગામ કુમાર શાળા ખાતે વિજ્ઞાન દિવસ ઊજવાયો.

      

Khergam : ખેરગામ કુમાર શાળા ખાતે વિજ્ઞાન દિવસ ઊજવાયો.

તારીખ :૦૧-૦૨-૨૦૨૪નાં દિને ખેરગામ કુમાર શાળા ખાતે વિજ્ઞાન દિવસ ઊજવાયો હતો. જેમાં વિજ્ઞાનના સાધનોનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. ગણિત વિજ્ઞાનના શિક્ષક અને વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાનના પ્રયોગોનું નિદર્શન કરવામાં આવ્યું હતું. 

જેમાં ખેરગામ કેન્દ્રની સમાવિષ્ઠ કન્યા શાળા, ખેરગામ ખાખરી ફળિયા, ખેરગામ મિશન ફળિયા અને વાડ મુખ્ય ફળિયાની શાળાઓએ આ વિજ્ઞાન પ્રદર્શન નિહાળવા માટે કુમાર શાળાની મુલાકાત લીધી હતી.


































Post a Comment

0 Comments