ખેરગામ ખાખરી ફળિયા પ્રાથમિક શાળામાં સોશ્યલ ઓડિટ કાર્યક્રમ યોજાયો.
જેમાં ખેરગામ તાલુકા પંચાયતમાંથી ઉપસ્થિત સોશ્યલ ઓડિટર શ્રી વિજયભાઈ પટેલ દ્વારા શાળાની વિવિધ માહિતી મેળવવામાં આવી હતી. જેમાં સ્વચ્છતા, મધ્યાહન ભોજન, શાળા પુસ્તકાલય, રમતગમત જેવી શૈક્ષણિક બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં ખેરગામ સેજામાં આવતી આંગણવાડી વર્કર બહેનોની બેઠક યોજી હતી જેમાં આંગણવાડીની સુવિધા બાબતે સમીક્ષા કરવામાં આવી હતી.
0 Comments